સખી ઉત્સવનો દિન આજ, ધન્ય ધનતેરસને ૧/૪

સખી ઉત્સવનો દિન આજ, ધન્ય ધનતેરસને ;
મળ્યા રંગીલો વ્રજરાજ, ધન્ય ધનતેરસને.
મારે મોહન આવ્યા ઘેર, ધ૦ આજ થઇ છે લીલાલહેર. ધ૦ ર
જેની નિત્ય જોતી હું તો વાટ, ધ૦ તે વહાલો મારો આવી બેઠા ખાટ. ધ૦ ૩
મારાં પુણ્ય તણો નહીં પાર, ધ૦ આવ્યા મંદિરે મોરાર. ધ૦ ૪
બ્રહ્માનંદ કહે થઇ નિહાલ, ધ૦ લટકાળો પધાર્યા લાલ. ધ૦ પ

મૂળ પદ

સખી ઉત્સવનો દિન આજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
2
3