વહાલો વધાવું મારો વહાલો વધાવું આજની ઘડી રળિયામણી રે ૧/૪

વહાલો વધાવું, મારો વહાલો વધાવું ;
આજની ઘડી રળિયામણી રે, મારો વહાલો વધાવું. ટેક
પ્રાણજીવન મારે મંદિર પધાર્યા, હાર પેહેરાવું હીરા મણિ રે. મા૦૧
કાન કુંવર અલબેલાને કારણે, જતને રાખ્યાં છે દહીં જામણિ રે. મા૦ર
ચોખા રાંધીને કાજુ આપીશ સવારમાં, સાકરને દૂધની શિરામણી રે. મા૦૩
બ્રહ્માનંદના રંગભીના વહાલાની, કરુ પ્રીત સહિત પધરામણી રે. મા૦૪

મૂળ પદ

વહાલો વધાવું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૨

વાલો વધાવું મારો વાલો વધાવું(૨૪-૪૦)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૧૩
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

મૂર્તિ પ્યારી રે
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

નોન સ્ટોપ રાસ નોન સ્ટોપ-૨
Studio
Audio
0
0