અવસર આવ્યો છે રે, કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે ૪/૪

અવસર આવ્યો છે રે, કે તમને ભજવાનો;
			તનની ઉપાધિ રે, કે સર્વે તજવાનો...૧
ધારું નહિ માથે રે, કે ધણી દેહધારીને;
			તમ ઉપર સર્વે રે, કે નાંખું વારીને...૨
અવતાર ધર્યો છે રે, કે તમને વરવાને;
			કુળની મર્યાદા રે, કે ખોટી કરવાને...૩
અમૃતરસ મેલી રે, કે વિખ હું નહિ ચાખું;
			રસિયા તમ વિના રે, કે વહાલું નહિ રાખું...૪
શું કરશે મુજને રે, કે કૂડાં લોકડિયા;
			જગજીવન મારે રે, કે જીવલડે જડિયા...૫
બ્રહ્માનંદના વહાલા રે, કે મા દેશો વિસારી;
			તન મન ધન સોંપી રે, કે થઈ રહી છું તારી...૬
 

મૂળ પદ

મેં તો સગપણ કીધું રે, કે શામળિયા સાથે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૫

આવો અવસર આવ્યો રે  (૨૬-૦૦) 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
31
5
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
મનસુખભાઇ ભુંગાણી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૨ નોન સ્ટોપ-૫
Studio
Audio
0
0