સગપણ કીધું રે સાચુ, હવે હું રંગ બીજે નવ રાચું. ૨/૪

સગપણ કીધું રે સાચું, હવે હું રંગ બીજે નવ રાચું.
અખંડ એવાતન રે મારું, હરિ વિના ધણી નવ બીજો ધારું.
માથું જાતાં રે કેમ મેલું, બાંઘ્યું મારે કાન કુંવરથી બેલું.
એ સુખ ન શકું રે વરણી, પૂરણ પુરુષોત્તમને પરણી.
બ્રહ્માનંદ ઉપર રે હરિ રાજી, દુરીજન છોને મરતાં દાઝી.

મૂળ પદ

અવસર આવ્‍યો છે સારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી