મેં તો નાખ્યો રે મેં તો નાખ્યો, હવે છેડો શીશ, મનડું લોભાણું કહાનમાં ૨/૪

મેં તો નાખ્યો રે મેં તો નાખ્યો, હવે છેડો શીશ, મનડું લોભાણું કહાનમાં-મેં૦ ૧
નવ કરશો રે નવ કરશો, દેખી કોઈ રીસ, તનડું વેંધાણું તાનમાં-મેં૦ ૨
લોભાણી રે લોભાણી, હું તો વિશ્વાસે વિઠ્ઠલજીના વાનમાં-મેં૦ ૩
માથું જાતાં રે માથું જાતાં, હું નહિ મેલીશ ધરથી, વિચારું ધ્યાનમાં-મેં૦ ૪
બ્રહ્માનંદને રે બ્રહ્માનંદને વહાલે જગદીશે, મુજને બોલાવી માનમાં-મેં૦ ૫
 

મૂળ પદ

હું તો ચાલી રે હું તો ચાલી, શિર લઈ કરમાંય, તે નંદકુમારને

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી