અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા ૧/૪

અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા;
		હું તો મોહી છું બાજુ કેરે બોરડે રે, આવોને અલબેલા...ટેક.
વહાલા ભાવે કરીને સામું ભાળતા રે-આ૦ હાથે ફૂલદડાને ઉછાળતા રે-આ૦ ૧
માથે સુંદર છોગાં મેલતા રે-આ૦ રંગભીનાજી રંગડો રેલતા રે-આ૦ ૨
મારા તનડાંના તાપ નિવારવા રે-આ૦ બ્રહ્માનંદનો જન્મ સુધારવા રે-આ૦ ૩
 

મૂળ પદ

અલબેલાજી મારે ઓરડે રે, આવોને અલબેલા

મળતા રાગ

ગરબી ઢાળ : મારું તમ સાથે મન મોહ્યું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૪

અલબેલાજી મારે ઓરડે રે(૧૮-૨૦)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
4
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
ધવલ કઠવાડિઆ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

શોભે શ્રી ઘનશ્યામ
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૧ નોન સ્ટોપ-૪
Studio
Audio
2
0