મુજને વીતી તે કહી દાખું, એ વિધિ લોક પીડાય છે લાખુ ૪/૪

મુજને વીતી તે કહી દાખું, એ વિધિ લોક પીડાય છે લાખુ.
ગોમતી નહાતાં બંધી કીધી, મુજને છાપુ પણ નવ દીધી.
ચોખા થયા અપવાસ અગીયારે, તમને જોયા નયણે ત્યારે.
નિર્દય બેઠા પૈસા લેવા, ન મળે ત્યાગીને ધન દેવા.
માટે એ માગું ચિત્ત ધરીએ, સૌને તીરથ થાય તેમ કરીએ.
બ્રહ્માનંદ કહે નાથ વિચારી, બોલ્યા વચન સર્વ હિતકારી.

મૂળ પદ

માઘ વદી એકાદશી વિજ્યા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી