તમે સુંદરવર છોગાળા રે, રણછોડ રંગીલા ૧/૪

તમે સુંદરવર છોગાળા રે, રણછોડ રંગીલા ;
લક્ષ્મીવર છો લટકાળા રે, રણછોડ રંગીલા.
તમે ભકતવત્સલ ભયહારી રે, ર૦ જાઉં બાનકની બલિહારી રે, ર૦ર
તમે સચ્ચિદાનંદને સંગે રે, ર૦ આવ્યા મંડળ સહિત ઉમંગે રે. ર૦૩
નર-નારી અંકિત કરિયાં રે, ર૦ દર્શન દઇ પાતક હરિયાં રે. ર૦૪
બ્રહ્માનંદને ખુબ નિવાજ્યા રે, ર૦ વરતાલે અખંડ વિરાજ્યા રે. ર૦પ

મૂળ પદ

તમે સુંદર વર છોગાળા રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી