કમલાવર મંગલકારી રે, વૈકુંઠ વિલાસી ૨/૪

 

કમલાવર મંગલકારી રે, વૈકુંઠ વિલાસી ;
તારાં વદન કમલ પર વારી રે, વૈકુંઠ વિલાસી.
તમે સર્વ લોકોના સ્વામી રે, વૈ૦ જગજીવન અંતરજામી રે. વૈ૦ર
તમે પ્રેમી જનના પ્યારા રે, વૈ૦ કામી કુબુદ્ધિથી ન્યારા રે. વૈ૦૩
દ્વારામતી ચિત્તમાં ન આણી રે, વૈ૦ વરતાલ અધિક વખાણી રે. વૈ૦૪
બ્રહ્માનંદ પર અઢળક ઢળિયા રે, વૈ૦ ઘેર બેઠાં આવી મળિયાં રે. વૈ૦પ

મૂળ પદ

તમે સુંદર વર છોગાળા રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી