વર નંદલાલ વરૂં રે, સખી અલબેલો, વર નંદલાલ વરૂં ૨/૪

વર નંદલાલ વરૂં રે, સખી અલબેલો, વર નંદલાલ વરૂં ;
મૂરખ લોક દાઝી છો ને મરતાં, કોઇની શંકા ન ધરૂં રે. સખી૦ ૧
કાનકુંવર સંગે નેહ કરીને, જગથી તે શીદ ડરૂં રે. સખી૦ ર
પરણું તો વર પુરુષોત્તમ પરણું, નહીં કુંવારી મરૂં રે. સખી૦ ૩
બ્રહ્માનંદના નાથને માથે, તન કુરબાન કરૂં રે. સખી૦ ૪

મૂળ પદ

હૈડાનો હાર હરિ રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0