વાસુદેવ દુઃખ વારીએ, સમરથ છોગાળા ૨/૪

વાસુદેવ દુઃખ વારીએ, સમરથ છોગાળા,
દુષ્ટ વિનાશન બિરદ હે, સેવક રખવાળા. વા૦ ટેક.
દુઃખ દરિયા સંસારસેં, તુમ બીનુ કોન તારે ;
નટવર નાવ સમાન હો, હમ સરન તુમારે. વા૦ ૧
હમ હી તુમારે આસરે, તુમ હમારે નાથા ;
તુમ બિન કૌ ન મેટહી, સંકટ સમરાથા. વા૦ ર
ઉંચે તંબુ તાનીએ, સબ ભાર તનીકું ;
ચાકરકી મોટપ કહાં ; સબે લાજ ધનીકું. વા૦ ૩
સરે ન બીગરે ઓરસે, કારજ કછુ કબહી ;
બ્રહ્માનંદ સુખ હોવહી, તુમ કરી હો તબહી. વા૦ ૪

મૂળ પદ

મેં વારી તવ નામપર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનુપ જલોટા

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


કીર્તન આરાધના
Studio
Audio
1
0