લગન લગી ઘનશ્યામ ચરનકી ૧/૪

લગન લગી ઘનશ્યામ ચરનકી,                                  લ૦ટેક.

જેહી ચરનનકું શંકર ખોજત, નૌકા ભવ દરિયાવ તરનકી.    લ૦૧

જાકું સહસ્ત્ર અઠયાસી ચિંતત, ઉર્ઘ્વરેખ ગિરિરાજ ધરનકી.    લ૦ર

ધ્યાન ધરત શેષાદિક શારદ, નિધિ નૌતમ સંતાપ હરનકી.  લ૦૩

જો પદપંકજ અખંડ ઉપાસત,  ત્રાસ ટરત ઉર જન્મ મરનકી.લ૦૪

બ્રહ્માનંદ નંદનંદન પદ, ચિંતામણિ આનંદ કરનકી            લ૦પ

મૂળ પદ

લગની લગી ઘનશ્યામ ચરનકી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


Studio
Audio
0
0