બલિહારી ઘનશ્યામ પિયાકી ૪/૪

બલિહારી ઘનશ્યામ પિયાકી, બ૦ટેક.
લાગત અતિ નીકી લાલનકી, મોતીન લાલ વિશાળ હિયાકી. બ૦૧
ચિત્ત ખુંતી કરકી ચતુરાઇ, લૂટ લૂટ દધિ જોર લીયાકી. બ૦ર
હિત સહિત મધુરી મુખ હસની, જીવનદોરી પ્રાન જીયાકી. બ૦૩
નટનાગર ગજ ચાલ નવીની, સુધ હરિ લીની ગોપ ત્રિયાકી. બ૦૪
બ્રહ્માનંદ વસી ઉર અંતર, છબી સુંદર બળદેવ ભિયાકી. બ૦પ

મૂળ પદ

લગની લગી ઘનશ્યામ ચરનકી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી