ભક્તવત્સલ હરિ બિરુદ તિહારો..૨/૪

ભક્તવત્સલ હરિ બિરુદ તિહારો ;કલ બલ છલ ભાવે ત્યું કરકે, ખળમંડળકું હરિ બેગે સંહારો. ભ૦ ૧

જો હરિજનકે, ભજનબિરોધી, તાકે તુમ જરમૂલ ઉખારો ;
આરત જન બંધુ અવિનાશી, સંતનકો મન શોક નિવારો. ભ૦ ર
ધન મદ અંધ ધર્મકે બેરી, તીનકો પ્રભુ અભિમાન ઉતારો ;
આલસ્ય તજો ભલા હોયકે અબ, ઇતનો માનો બચન હમારો. ભ૦ ૩
સગુણ સ્વરૂપ ધર્યો તબ તો હરિ, અતિ કૃપાળુપનો નહીં સારો ;
બ્રહ્માનંદ કહે દુષ્ટન પર, રોષ કછુક અંતરમેં ધારો. ભ૦ ૪

મૂળ પદ

દીનાનાથ દીન સુખદાઇ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
કૃષ્ણપ્રિયદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

બિરુદ તિહારો
Studio
Audio
0
0