હે મહારાજ, ભકતદુઃખહારી..૩/૪

હે મહારાજ, ભકતદુઃખહારી ;
જબ જબ ભીર પરત સંતનકું, તબ તબ શ્યામ તનુ તુમ ધારી. હે૦ ૧
પ્રગટે તુમ પ્રહ્‌લાદકે કારણ, નાથ નૃસિંહ બિકટ થંભ ફારી ;
મહા અસુર બળવંત અભિમાની, માર્યો ક્ષણ મહી ઉદર વિદારી. હે૦ ર
જબ તુમ પ્રભુ રઘુકુલ મહી પ્રગટે, અદ્‌ભુત ચરિત્ર કીયે અતિ ભારી;
કુટુંબ સહિત માર્યો દશકંધર, ઘરુ લાયે તુમ જનકકુમારી. હે૦ ૩
જદુકુલ તિલક ભયે જગજીવન, કંસાદિક મારે દુઃખકારી ;
બ્રહ્માનંદ કહે અબ તુમ તો, કઠીન ભયે ક્યું બેર હમારી. હે૦ ૪

મૂળ પદ

દીનાનાથ દીન સુખદાઇ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી