તુમ પ્રભુ અશરણ-શરણ કહાયે..૪/૪

તુમ પ્રભુ અશરણ-શરણ કહાયે ;
જાકો કોય નહીં આ જગમેં, તાકે હો તુમ નાથ સહાયે. તુમ૦ ૧
બહુત જતન કરકે બહુનામી, નિજ જનકે તુમ બિઘ્ન મિટાયે ;
જેસે હરિ કુરુરીકે*બાલક, મહાભારતમેં લિયેરી બચાયે. તુમ૦ ર
શરણાગત વત્સલ તુમ સમરથ, બેદ પુરાણ કવિજન ગાયે ;
દુષ્ટવિનાશન બિરદ તિહારો, સો તુમ ક્યું બેઠે બિસરાયે. તુમ૦ ૩
રાખ્યો તુમ પ્રહૃલાદ અગ્નિતેં, ગજકે કાજ ગરૂડ તજી ધાયે ;
બ્રહ્માનંદ કહે બેર હમારી, કહો તુમકું કુણને અળસાયે. તુમ૦ ૪
*ટીંટોડીનાં.

મૂળ પદ

દીનાનાથ દીન સુખદાઇ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચૈતન્યસ્વરૂપદાસ સ્વામી - BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

બિરુદ તિહારો
Studio
Audio
0
0