કહાં કહું હરિ કરુણા તેરી..૧/૪

કહાં કહું હરિ કરુણા તેરી ;     
પશુ મીટાઇ મનુષ્ય મોઇ કીનો, અન્ન જળ પોષત સાંજ સબેરી.    કહા૦ ૧
ગર્ભવાસ મહીં પચ્યો અધોમુખ, જઠર અગ્નિ તન દાહ ઘનેરી ;  
તેહી દુઃખતે મોય રાખી લીયો તુમ, નાથ તુમહી મેરો હાથ ગહેરી. કહા૦ ર
બહાર આય ભયો ઉન્મત્ત મેં, જઠર ત્રાસ સબ હી બિસરેરી ;     
તુમકું ભૂલ ફૂલસોં ફીરતહું, કહી ન જાત મૂરખતા મેરી.            કહા૦ ૩
પરાપાર પૂરણ પુરુષોત્તમ, સો મો કાજ નર દેહ ધરેરી ; 
બ્રહ્માનંદ કહત પ્રભુ તુમકું દયાસિંધુ સબ વેદ કહેરી.               કહા૦ ૪

 

મૂળ પદ

કહાં કહું હરિ કરુણા તેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
આખું
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0