જીવન ધ્યેય તારો શું છે જીવલડા શા માટે ધરતી પર તું આવીયો રે, ૧/૧

જીવન ધ્યેય તારો શું છે જીવલડા, શા માટે ધરતી પર તું આવીયો રે, 
શું રે થાવાનું તારે શું છે કરવાનું, શું રે કરવાને તું તો આવીયો રે... ટેક.
જીવન ધ્યેય મારો પ્રભુ મેળવવા, અનાદિ મુક્ત થાવા આવીયો રે, 
કરવીતી મૂર્તિ સિદ્ધ અખંડવૃત્તિએ, બીજું ત્રીજું હું કરવા લાગીયો રે... જીવન૦ ૧
કરવાનું જલ્દી હવે કરી લે જીવડા, કાળ જો કેડે તારી આવીયો રે, 
એક પલકમાં દેહ પડી રે જાશે, રહી જાશે કરવા જે તું આવીયો રે... જીવન૦ ૨
આજથી સાચો થઇ મંડી હું પડું, પળ ના ભુલુ હું નાવલિયો રે, 
જ્ઞાનજીવન અંખડ શ્રીજી સંભારવા, 
ધરતી ઉપર હું છું આવીયો રે... જીવન૦ ૩ 

મૂળ પદ

જીવન ધ્યેય તારો શું છે જીવલડા

મળતા રાગ

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0