તુમ બિન કુન સગો હરિ મેરો..૨/૪

તુમ બિન કુન સગો હરિ મેરો ;
માત પિતા જુવતી સુત બંધવ, મિલકે સબ દુઃખ દેત ઘનેરો. તું૦ ૧
બહુત કાળ ભટકયો મેરી ભવનમેં, સહ્યો કષ્ટ પ્રતિ દેહ અનેરો ;
અબ તો પર્યો હું શરણ રાવરે, જ્યુંત્યું કીજે નાથ નીબેરો. તું૦ ર
ગર્ભવાસ તન ત્રાસ બહુવિધ ; કષ્ટ મીટાય દીયો બહુતેરો ;
મો કપટીસેં કછુ ન બની હે, બાંહ્ય ગ્રહેકી લાજ સો હેરો. તું૦ ૩
બ્રહ્માનંદ કહત સુખસાગર, અધમઉદ્ધારક નામ તુમ કેરો ;
મેં તો પુત કપુત ભયો પુનિ, તુમ તો પિતા નિજ બિરદ ગહેરો. તું૦ ૪

મૂળ પદ

કહાં કહું હરિ કરુણા તેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

અજાણ સ્વરકાર
વંદુ સહજાનંદ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
ભૈરવી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કવિ શ્રી બ્રહ્માનંદ સ્વામી
Studio
Audio
0
0