હાંરે મેં તો બંદી તેરી, ચરણ લગાય લે રી ૧/૪

હાંરે મેં તો બંદી તેરી, ચરણ લગાય લે રી, મેં૦ટેક૦
મેં *બંદી નિજ ઘરકી, પ્રીતમ મેરે સિરદાર ;
તિન ભુવનમેં તુમ બિન મેરે, ઓર નહિ આધાર રે. મેં૦૧
મેરે દિલકી દોરી મેરમ, હે જ્યું તેરે હાથ ;
બિના મોલકી ચેરી તેરી, તુમ હો મેરે નાથ રે. મેં૦ર
મેં હું કુટિલ કુશિલ કિંકરી, તુમ સમર્થ શિરતાજ ;
જ્યુંત્યું કરકે પાર નિભાવો, તુમકું મેરી લાજ રે. મેં૦૩
મેં હું દાસી ચરણ ઉપાસી, રહ્યો ન જાવે દુર ;
બ્રહ્માનંદકી એહિ બિનંતિ, રાખો શ્યામ હજૂર રે. મેં૦૪
*બંદી= દાસી,કેદી,

મૂળ પદ

હાંરે મેં તો બંદી તેરી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
શોભિતસ્વરૂપદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

બિરુદ તિહારો
Studio
Audio
0
0