સહજાનંદ સુજાન, વસે ઉર, સહજાનંદ સુજાન ૧/૪

સહજાનંદ સુજાન, વસે ઉર, સહજાનંદ સુજાન...વસે૦ ટેક.
સુભગ સલુની છબી મેરે મન ભાઈ, તાસેં લગી મેરી તાન...વસે૦ ૧
પ્રફુલ્લિત વદન મદનમદ મર્દન, પૂરન ચંદ્ર સમાન...વસે૦ ૨
છબી દેખત સમ થકિત ભઈ હું, ભૂલ ગઈ તન ભાન...વસે૦ ૩
બ્રહ્માનંદ નવલ પ્રીતમ પર, તન મન ધન કુરબાન...વસે૦ ૪
 

મૂળ પદ

સહજાનંદ સુજાન, વસે ઉર, સહજાનંદ સુજાન

મળતા રાગ

સોહની

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
આર્ય બાનીક
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જસપાલ મોની
ભજમન
Studio
Audio & Video
0
0