સહજાનંદ સ્વરૂપ વસે ઉર સહજાનંદ સ્વરૂપ ૨/૪

સહજાનંદ સ્વરૂપ વસે, સહજાનંદ સ્વરૂપ. વસે૦ ટેક૦
નર તન ધાર ફીરત જગમાંહિ, કરત હે ચરિત્ર અનૂપ. વસે૦ ૧
નૌતમ છબિ નાથ નટવરકી, ભૂપનકે મહા ભૂપ. વસે૦ ર
જ્યાકે હસ્તકમલકી છાયા, ત્રિવિધ ન લાગત ધૂપ. વસે૦ ૩
બ્રહ્માનંદ જાનકે અપનો, કાઢ લિયો ભવ કૂપ. વસે૦ ૪

મૂળ પદ

સહજાનંદ સુજાણ વસે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
0