ભલા સહજાનંદ શ્યામ હમારા, ન રહત પલ મોંસે ન્યારા..૨/૪

ભલા સહજાનંદ શ્યામ હમારા, ન રહત પલ મોંસે ન્યારા. ભ૦
સહજાનંદ વિના ભવસિંધુ, કુંણ ઉતારે પારા. ભ૦ ૧
સહજાનંદ ચરણ વિના મોકું, સબ જગ લગત અસારા. ભ૦ ર
સહજાનંદ સદા સ્વેસામૃધ, * અખિલ ભુવન આધારા. ભ૦ ૩
સહજાનંદ મીલે બ્રહ્માનંદ, પ્રાણ નવલ પિય પ્યારા. ભ૦ ૪
*પોતાના સામર્થ્યે

મૂળ પદ

ભલાવે સહજાનંદકો મેં ઉપાસી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીપ્રેમદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Live
Audio
0
0