ભલા સહજાનંદ શ્યામ સુહાગી, યાતે મેં અનુરાગી..૩/૪

ભલા સહજાનંદ શ્યામ સુહાગી, યાતે મેં અનુરાગી. ભ૦
સહજાનંદ ભજનેસે મેરી, ભવ ભટકણ સબ ભાગી. ભ૦ ૧
સહજાનંદ શ્યામ સુંદરકી, અકળ વાત અતિ આગી. ભ૦ ર
સહજાનંદ વિના ભવ ભટકત, કુણ ગૃહી** કુણ ત્યાગી. ભ૦ ૩
બ્રહ્માનંદ સહજાનંદ ચરણે, લગન મગન હોય લાગી. ભ૦ ૪
** ગૃહસ્થ + વિષયવાસના

મૂળ પદ

ભલાવે સહજાનંદકો મેં ઉપાસી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી