મનુષ્યનો દેહ મોંઘો નહિ મળે ફરી ૧/૪

`

મનુષ્યનો દેહ મોંઘો નહિ મળે ફરી, ..... ટેક
તે માટે હું કહું છું તુને ભજીલે હરિ......1
સાચા સાધુ ઓળખી એની સોબત કરી....2
જીતી બાજી જાય છે હારી કુસંગમાં ગરી....3
જાવું પડશે જમપુરીમાં જરૂર મરી....4
દેવતાને છે દુર્લભ તનુ તે તો તેં ધરી....5
ભૂમાનંદ કહે ભવ સિધુને જાને તું તરી.....6

મૂળ પદ

મનુષ્યનો દેહ મોંઘો નહિ મળે ફરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0