હરિ વિના હેતુ બીજું, કોંઇ કેનું નથી ૪/૪

હરિ વિના હેતુ બીજું કોંઇ કેનું નથી. ટેક
આગમ નિગમ સર્વે સાધુ કહિ ગયા કથી. 1
કુટુંબીને કાજે મુરખ મર્યો કામથી. 2
સ્વારથી સગાં મળ્યાં જેમ પર્વપેપથી. 3
ઉઠી ચાલે એકલાં નહિ કોઇ કેનાં સાથી. 4
ભૂમાનંદ કહે ભુપ સર્વે મોટા મહારથી. 5
મેના માફા મુકી ગયા ઘોડા ને હાથી. 6

મૂળ પદ

મનુષ્યનો દેહ મોંઘો નહિ મળે ફરી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સદ‌્ગુરુ શ્રી ભૂમાનંદ સ્વામી
Studio
Audio
0
0