હરિ વિના હેતુ નથી, તારૂ, સમર સદા માન વચન મારૂ ૧/૪

હરિ વિના હેતુ નથી તારૂ, સમર સદા માન વચન મારૂ.ટેક
સગાં સર્વે છે સ્વાર્થ કેરાં, કઠણ કાળે નહિ આવે નેરાંરે. 1
દેખાશે જમની ફોજો જ્યારે, તે દાડે તો આવશે એ વારેરે. 2
પ્રભુ સંગે પ્રીત કર પ્રાણી, ભૂમાનંદ કહે છે સત્ય વાણીરે. 3

મૂળ પદ

હરિ વિના હેતુ નથી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી