રાજ મારે દિન દિન દિવાળી, વહાલા મળતાં તમને વનમાળી ૪/૪

રાજ મારે દિન દિન દિવાળી, વહાલા મળતાં તમને વનમાળી,
જી હો ગિરિધારી. આ૦
મોહન આવ્યા તમે મંદિરિયે, કાજુ દીપતણા ઉત્સવ કરીએ. જી૦ ૧
અજવાળ્યા તમ સારુ ઓરડિયા, મેં તો જાળીડે જાળીડે નંગ જડિયાજી. જી૦ ર
બ્રહ્માનંદ પ્રીતમ તમ સંગે, અતિ આનંદ વાધ્યો છે અંગે. જી૦ ૩

મૂળ પદ

આજ સપરમો દિન સારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જતીન ઓઝા

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સૌરભ
Live
Audio
0
0