ધર્મકુળ તજીકે, દુજેકો જો શરનો લઇ હું જાઇકે ૧/૪

ધર્મકુળ તજીકે, દુજેકો જો શરનો લઇ હું જાઇકે ;
તો મેં નીચ ખરો, સાચી નિશ્ચે વાત કહું સમખાઇકે. ટેક૦
સંપ્રદાય ઉદ્ધવકી છોડીકે, જાઉં દુજે મતમેં દોડીકે,
તો પગ ડારો મેરા તોડી કે. ધર્મ૦ ૧
વિના કૃષ્ણ જગતકે ઇશકું, ઇષ્ટ જાન નમાવું શિશકું,
તો મેરો શિર કાટો કરી રીસકું. ધર્મ૦ ર
બ્રજરાજ નવલ વિસારકે, રહું ધ્યાન ઓરનકો ધારકે ;
તો છાતી ડારો મેરી ફારકે. ધર્મ૦ ૩
બ્રહ્માનંદ કહે જાનો વાત ખરી, જો મેં ધર્મ નીમતે જાઉં પરી,
તો જનની મેરી યુંહી ભાર મરી. ધર્મ૦ ૪

મૂળ પદ

ધર્મકુળ તજીકે, દુજેકો જો શરનો લઇ હું જાઇકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
સારંગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0