મત ઉદ્ધવ વિના, ઓર ઠોર મોય સત્ય પ્રતીત ન આવહી ૨/૪

મત ઉદ્ધવ વિના, ઓર ઠોર મોય સત્ય પ્રતીત ન આવહી ;
મેરે હરખ અતિ, એહી કારન જો મસ્તક મેરો જાવહી, ટેક૦
તજી ધર્મવંશકી રીતકું, અધર્મમેં બાંધું જો પ્રીતકું,
તો મોઇ જારો જ્ઞાતિ સહિતકું. મત૦ ૧
હોય ઇષ્ટ જો કૃષ્ણ વિના મનમેં, અરુ વૈર બુદ્ધિ જો હરિજનમેં,
તો મોય સિંઘકું દેવો જાય વનમેં ; મત૦ ર
કરી અરૂચિ બ્રજકે ભૂપમેં, રૂચિ લાઉં જો દૂજે રૂપમેં,
તો મોઇ ડારો ઉંડે કૃપમેં. મત૦ ૩
બ્રહ્માનંદ કહે જોઇ ધન વિનતા, જો મન મેરે આવે દીનતા
તો મેરી સાત પેઢીકું હીનતા ; મત૦ ૪

મૂળ પદ

ધર્મકુળ તજીકે, દુજેકો જો શરનો લઇ હું જાઇકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી