મેરે અંતરતે, ધર્મ વંશકી, દ્રઢતા કબહુ ના ટરે ૩/૪

મેરે અંતરતે, ધર્મ વંશકી, દ્રઢતા કબહુ ના ટરે
કોઉ શિર કાટો, ભાવે જેસી આપકે તન વિપતા પરે. ટેક૦
જો હટકે મન ઘનશ્યામતેં, જો રાજી રહું અન્ય નામતેં,
તો મેં હીનો કોટિ ગુલામતેં. મેરે૦૧
જો વર્તમાનમાંહી ફેર પડે, જેહી કરીકે નિંદા લોક કરે,
તો માતા મેરી લાજી મરે. મેરે૦ ર
જો સંપ્રદાયકી રીત કહી, સો મોસે જો બની બાત નહીં,
તો ડારો મોકું લે સમુદ્ર ગ્રહી. મેરે૦ ૩
બ્રહ્માનંદ કહે ધર્મસે પાવ ડગે, હોય કાયર મન મેરો પીછો ભગે,
તો મેરે કુલકું મોટો કલંક લગે. મેરે૦ ૪

મૂળ પદ

ધર્મકુળ તજીકે, દુજેકો જો શરનો લઇ હું જાઇકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી