અચજા મું ઘર કાનડે વલા, અચજા મું ઘર કાનડે વલા ૪/૪

૭૭૮   પદ  : ૪      

અચજા મુંધર કાનડે વલા, અચજા મું ઘર કાનડે વલા, 

અચજા મુંધર કાન, અચજા મું ઘર શ્યામ.     

 મનસે ઘરંદી મૂરતિડે, તનસે કંદી ટેલ ;   

 નૈનસેં નિહારંદિડે, છોગાંવારો છેલ.                   અ૦  ૧

ભોજન ઝઝી ભાતજાડે, જિમાઈયાં જીવંન ;              

કાન સલૂણા તુજા કરિયાં, ઝઝાં આઉં જતંન.    અ૦  ર

હાથ જોડી રઉં હાજરેડે, સેજ બિછાઈયાં સાર ;        

બ્રહ્માનંદચે વિઠલાડે, ઐયેં તું આધાર.                   અ૦  ૩ 

મૂળ પદ

કાનડે મથા ઘોરી આઉં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી