તેરે કાજ કનૈયા લાલ, ફીરું મેં તો બાવરી ૩/૪

તેરે કાજ કનૈયા લાલ, ફીરું મેં તો બાવરી.
પિયા છેલ ચતુર ઘનશ્યામ, મેરે ઘરું આવરી. તે૦ ટેક.
મોહન વદન દેખાયકે, પ્યારે અબ નહિ રહના દૂર ;
બિન દેખે મોરે બાલમાં, મેં તો જોગન હોઉંગી જરૂર ફી૦ ૧
મનભાવન તેરી મૂરતિ, મેં તો સમરું શ્વાસોચ્છ્વાસ ;
કાનકુંવર, તેરે કારણે, મેં તો કરીહું જંગલ વાસ. ફી૦ ર
છોડ દીયા સંસારકું, તેરી નટવર છબીકું દેખ ;
બ્રહ્માનંદ કહે સાંવરે, મેં તો જોગન પેરુંગી ભેખ. ફી૦ ૩

મૂળ પદ

વારી નવલ પિયા ઘનશ્યામ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0