મેં દરદી ભઇ, પરવસ ડોલું ૧/૪

મેં દરદી ભઇ પરવસ ડોલું. મેં૦ ટેક.
તબ લગ ચેન નહીં મેરે જીયરા, જદુપતિ વદન ન દેખું મેં જો લું. મેં૦ ૧
કોસેં કહું સમજે કુન આલી, અંતરહટિયા મેં કીસ વિધ ખોલું ; મેં૦ ર
કાનકુંવર મોય ઘાયલ કીની, બુધ હરી લીની તાતે બાવરીસી બોલું. મેં૦ ૩
બ્રહ્માનંદ લગી ઉર અંતર, તીખે તીખે નેનનકી પીસંતોલું. મેં૦ ૪

મૂળ પદ

મેં દરદી ભઇ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી