પ્રાણ થકી છે મુને પ્યારો, રંગીલો છેલો પ્રાણ થકી છે મુને ૧/૪

પ્રાણ થકી છે મુને પ્યારો, રંગીલો છેલો પ્રાણ થકી છે મુને પ્યારો.
શ્યામ ચતુર વર નંદના નંદનને, ન કરૂં પલ એક ન્યારો. રંગી૦ ૧
હૈડાનો હાર છે તાવીથ તનડાનો, વહાલો મનડાનો મેરમ મારો. રંગી૦ ર
રસિક સલૂણો મારા હૃદિયામાં રાખું, કાનુડો કામણગારો. રંગી૦ ૩
બ્રહ્માનંદ કહે ઘડી દૂર ન મેલું, નટવર નંદદુલારો. રંગી૦ ૪

મૂળ પદ

પ્રાણ થકી છે મુને પ્યારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
આવોને પર્થ મંદિરીયે
Studio
Audio
0
0