જીવન દૂર ન જાવું, મેરમજી મારા જીવન દૂર ન જાવું. ૩/૪

જીવન દૂર ન જાવું, મેરમજી મારા જીવન દૂર ન જાવું.  
કાનકુંવર તારે કાજે રસીલા, કાજુ બહુ વિધિ પાક બનાવું.        મે૦ ૧
હાથ જોડીને વારી હાજર ખડી છું હું તો, જેરે જોઇએ તે લઇ આવું.  મે૦ ર
એક પગ ભર અલબેલા તારે આગલે, ઘેરે મધુરે સ્વરે ગાવું.       મે૦ ૩
બ્રહ્માનંદના વહાલા તમને જે હોય વહાલું, તેને તે આંહી બોલાવું.   મે૦ ૪ 

મૂળ પદ

પ્રાણ થકી છે મુને પ્યારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0