નેનનકે બાનવે, મેરે લગ ગયે અંતરમાં ઇયાંવે ૩/૪

નેનનકે બાનવે, મેરે લગ ગયે અંતરમાં ઇયાંવે. ને૦
નેનન બાન અચાનક લાગે, દિન દિન પીર સવાઇયાંવે. ને૦ ૧
કૌટિક બૈદ પચી પચી હાંરે, કોઉંસે નહીં નીકસાઇયાંવે. ને૦ ર
સુધ બુધ ભૂલી ગઇમેં સજની, લગત હી ધરની ગીરાઇયાંવે. ને૦ ૩
બ્રહ્માનંદ વૈદ બનમારી, આયકે મોય જીવાઇયાંવે. ને૦ ૪

મૂળ પદ

રંગભીના લાલવે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી