નેનુમેં સહજાનંદવે, નેનુમેં સહજાનંદવે ૪/૪

નેનુમેં સહજાનંદવે, નેનુમેં સહજાનંદવે.
હાંરે મેરે આઇ બસે અનયાસે, કેવળ કરુણાકંદવે. નેનુમેં૦
ભાલ વિશાલ લલિત છબી લોચન, અઘ મોચન મકરંદવે. નેનુમેં૦ ૧
જ્યા કારન દ્રઢ જોગ કરત હે, ધરત ધ્યાન મુનિ ઈંદવે. નેનુમેં૦ ર
સો હરિ ધારિ વપુ જગ બિચરત, નહીં દેખત નર અંધવે. નેનુમેં૦ ૩
ભાગ બડે જ્યાકે મન ભાવત, ગાવત બ્રહ્માનંદવે. નેનુમેં૦ ૪

મૂળ પદ

શ્યામરેસે લાગી પ્રીતવે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)


બાલ કલરવ
Studio
Audio
0
0