આવો નાથ ! પ્રસન્ન મન થઇને, લલચાવો શું છેટે રહીને ૨/૪

 

આવો નાથ ! પ્રસન્ન મન થઇને, લલચાવો શું છેટે રહીને.
વહાલી લાગે છે નટવર વારી, રૂડી લટકતી ચાલ તમારી.
તારી લગની અલોકિક લાગી, રસિયા વર શ્યામ સોહાગી.
તમે રંગભીના રંગરેલા, અતિ શોભો છો અલબેલા.
બ્રહ્માનંદના વહાલા બહુરંગી, છો છેલ જન્મના સંગી.

 

મૂળ પદ

ઘેર આવોને ગિરધારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી