આવો મારે આગણે ઓ સ્વામી સહજાનંદજી, ૧/૧

આવો મારે આંગણે ઓ સ્વામી સહજાનંદજી,
સ્વામી સહજાનંદજી આપોને આનંદજી ...                           ટેક
સુખના ભરેલા મારા છૈયા છો, હેતના ભરેલા મારા હૈયા છો;
વિનવી કહું હે વાલમ મુજને, આપોને આનંદજી ...               આવો૦ ૧
મનના માનેલા તમે માવા છો, તનમાં હૈયામાં સુખ થાવા છો;
સુખડા આપો સ્વામી મુજને, ટાળી ભવફંદજી ...                   આવો૦ ૨
પ્રીતમ પીયુડા મારા પ્યારા છો, નેહથી ભરેલા નાથ ન્યારા છો;
જ્ઞાનસખી કહે સ્વામી મુજને, મળો સુખકંદજી ...                   આવો૦ ૩ 

મૂળ પદ

આવો મારે આંગણે ઓ સ્વામી સહજાનંદજી,

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
1