સર્વોપરિ છો, સ્વામિનારાયણ પૂરણબ્રહ્મ પુરુષોત્તમ છો ૧/૧

સર્વોપરિ છો, સ્વામિનારાયણ પૂરણબ્રહ્મ પુરુષોત્તમ છો, અનંત ભુવનના સ્વામી તમે, સાકારમૂર્તિ અનુપમ છો... સ્વા૦ ટેક અનંત શકિત કાળ માયાના, અક્ષર આદિના સ્વામી છો, સમર્થમૂર્તિ ચિદચિદ સહુના, તમે જ અંતર્યામી છો, સર્વાધાર સર્વ નિયંતા, સદા સ્વતંત્ર અણનમ છો... સ્વા૦ ૧ અવતાર સર્વે થાય તમોથી, મુળ તમે અવતારી છો, સર્વેના કર્તા એક જ તમે, દિવ્ય અખંડ અવિકારી છો, અક્ષરમુક્તોએ સેવ્યા છે તમને, બીજા સર્વેને અગમ છો... સ્વા૦ ૨ નિર્ગુણ સગુણ પ્રતાપ તમારો, તમે જ સર્વેના કારણ છો, જ્ઞાનજીવન કહે એક જ તમે, અનંત જીવોના તારણ છો, અણોરણિયાન્ મહતો મહિયાન્, રૂકમેવાદ્વિતીયં બ્રહ્મ છો... સ્વા૦ ૩

મૂળ પદ

સર્વોપરિ છો, સ્વામિનારાયણ પૂરણબ્રહ્મ પુરુષોત્તમ છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0