વાલા મારે તમારી સાથે મેળાપ હવે ક્યારે થાશે ૧/૧

વાલા મારે તમારી સાથે,
મેળાપ હવે ક્યારે થાશે (૨).... ટેક.
સુતા જગાડી તે, પ્રીતિ લગાડી તે, હવે ખોળુ તૂને, કયાં જઇ પ્યારા,
હવે તૂતો નહીં મળે, તું સપનુ થઇ ગયો,
જાણ્યું નહોતું કે આવુ રે થાશે, મનમાં હતું કે રેશુ સાથે...મેળાપ૦ ૧
સાથે રમતા હતા, સાથે જમતા હતા, સાથે સાથે રહી, કામ કરતાતા,
મન તમને નહીં ભુલે, શું સમજાવું હું તેને,
જ્ઞાનજીવન કહે ઘણુયે ઘણું, મનને તે કેમ મનાશે...મેળાપ૦ ૨

મૂળ પદ

વાલા મારે તમારી સાથે

મળતા રાગ

મેરે નૈના સાવન ભાદો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
મનહર ઉધાસ
શિવરંજની
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0