અનિહાંરે હિલ મિલ આઓ. હિંડોળા ગાઇએ, જીવન ઝૂલાઇકે પરમ મુદ પાઇયે ૧/૨

 અનિહાંરે હિલ મિલ આઓ હિંડોળા ગાઇએ,

જીવન ઝૂલાઇકે પરમ મુદ પાઇયે.. ટેક
જીવન જુવતી સંગ ઝુલે, દેખો દિવ્ય હિંડોળમેં,
વૃષભાન કિશોરી રાધે, લપટ નંદકિશોરસે...                
કંચન સ્થંભ જુગલ ડાંડી, ચાર ચોકી રાજહી,
હિરા પીરોજા મણી મુક્તા, જડાવ સુંદરશાજહી...         
દાદૂર મોર ચકોર બોલે, બપૈયા ઘન ગાજહી,
સુંદરશ્યામકી શોભા નિરખી, કોટી કંદર્પલાજહી...        
ઝુલે જુગલકિશોર, યુવતિ ઝૂલાવે વ્રજચંદકું,
દિવ્ય શોભા દેખ, આનંદ ભયો ભૂમાનંદકું...                 

મૂળ પદ

અનિહાંરે હિલ મિલ આઓ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી