અનિહાંરે હિંડોળામેં જોડી જુગલ ઝૂલે, કમલકિનાઇ વ્રજવધુ ઝુલે ૨/૨

 અનિહાંરે હિંડોળામેં જોડી જુગલ ઝુલે,

કમલકિનાઇ વ્રજવધુ ઝુલે..... ટેક
ઝુલે કમલકિનાઇ વ્રજવધુ, જીવનકું ઝૂલાવહિ,
નિરખી નૌતમ નાથ નટવર, પરમ આનંદ પાવહિ..    
મિલી પરસ્પર ગ્રહી વાજીંત્ર, માનની મંગલ ગાવહિ,
ઝૂલાત ગોકુલચંદ્ર ગોપી, લેત અલૌકિક લાવહિ..        
ઘનઘટાસમ શ્યામ સુંદર, માનુંચમકે દામની;
ચંદ્ર વદની સોહે રાધે, ઉડુગણ વ્રજકામની..                 
કિન ચંદનખોર અંગે, ધરે ભુષણ ફૂલકે;
ભૂમાનંદકો નાથ દેવે, સુખ હિંડોળે ઝૂલકે..                   

મૂળ પદ

અનિહાંરે હિલ મિલ આઓ

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી