અખિયાં દરશ વિના દુઃખ પાવે, પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે ૩/૪

૧પપ પદ ૩

અખિયાં દરસ વિના દુઃખ પાવે.... ટેક

પ્રાણજીવન પિયાદર્શકી પ્યાસી, પળ જુગ સમ એક જાવે...  ૧

વારી વિછોયે મીનકું જેસે, પય પાન નહિ ભાવે...                ર

વદન કમળ વિલોકન તલફે, મીલો મોય રૂપમેં રહાવે...       ૩

ભૂમાનંદ કહે વરસે ઉમંગકે, જલદ જયું નહિ સુકાવે...          ૪ 

મૂળ પદ

પ્રાણહુંસે શામસુંદર મોય પ્યારો

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી