મુને મારો માં મોહન આંખડલી રે, અળવ કરો છો અલબેલા આજ તો .૪/૪

મુને મારો માં મોહન આંખડલી રે. ટેક
અળવ કરો છો અલબેલા આજ તો,
ચડવાને નોતી પગે ચાખડલી રે.... ૧
છત તમારી અમે સર્વે જાણીયે,
પહેરવાને નોતી ફૂલ પાંખડલી રે.... ર
નવલાખ ધેનુ આવી મળી છે નંદની,
ધનની તો હતી ઉર ધાંખડલી રે.... ૩
ભૂમાનંદ કહે દુરિજન દેખશે,
એમાંથી આવે મારે જાંખડલી રે.... ૪

મૂળ પદ

કાના કહું છું મેલો મારગડો રે

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
13
0