ગરજકે ઘન બરસનકું લાગે. ૪/૪

ગરજકે ઘન બરસનકું લાગે, ઘન બરસનકું લાગે,ધરતી હરિત ભઇ પિયાકું સ્પરશકે, મેરો શોક ન ભાગે.  ગરજ
છત્રી ધર કર ચડકે ચાખડીયે, ફરતે અખિયન આગે,સો મૂર્તિ વિન દેખે મોરે, અંતર જરે વિન આગે.  ગરજ. ૧
લીલાંબરધર લાલ લાડીલો, બોલત ઘેરે રાગે,ઇનકે મુખકી બતિયા સુનકે, મોહનિદ્રાસે જાગે.  ગરજ. ર
સુંદર શ્યામ સલૂણો દેખેકે, દેહ સબંધી હમ ત્યાગે,યહ વિના ઓર ઠોર નાહિ કોઉં, સોભી પટક મોઇ ભાગે.  ગરજ. ૩
વારી વિના મીન મહાદુઃખ પાવે, અલગ નહિ અનુરાગેભૂમાનંદ કહે નાથ વિના મોય, પર જન ક્યા દુઃખ ભાગે. ગરજ. ૪ 

મૂળ પદ

ભુજા ભરી કબ ભેટું કીરતાર

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0