લાડકવાયા લેરખડા, સર્વોપરી હરિકૃષ્ણ ૧/૧

લાડકવાયા લેરખડા, સર્વોપરી હરિકૃષ્ણ,
સહજાનંદ સ્વામી મારા સહજાનંદ સ્વામી,
ધામના ધામી પુરુષોત્તમ, પ્રગટ પ્રભુજી આજ,
સહજાનંદ સ્વામી મારા સહજાનંદ સ્વામી...ટેક.
નામના નામી સ્વામી મારા બહુનામી બહુનામી,
ધામ ધામના મુક્તો રહ્યાં શીશનામી શીશનામી,
એવા સમરથ શામળિયા, હેતે કરી મળ્યા મને...સહજા૦ ૧
કોટાનકોટી મુક્તો સેવા કરી રહ્યાં કરી રહ્યાં,
મહાન મોટા સુખમાં એતો ડૂબી રહ્યાં ડૂબી રહ્યાં,
એવા સુખના સાગરિયા, જોતા ઠરે હૈયું મારૂ...સહજા૦ ૨
તેજ તેજનો અંબાર મારા પ્રીતમજી પ્રીતમજી,
વાલ્યપ કેરો દરિયો મારા વાલમજી વાલમજી,
જ્ઞાનજીવનના પાતળિયા, હરિ મારે હૈયેરહો...સહજા૦ ૩

મૂળ પદ

લાડકવાયા લેરખડા, સર્વોપરી હરિકૃષ્ણ

મળતા રાગ

છૂમ છૂમ બાજે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0