પ્રાણી સમરો શ્રી ઘનશ્યામને ૧/૪

પ્રાણી સમરો શ્રી ઘનશ્યામને, સમરો શ્રી ઘનશ્યામને,
અળગો અરથ નહિ સરે તમારો, રાજી રાખો એક રામને. પ્રા.૧
આકના તુર પેઠે ઉડી જશો, નહિ જાણે કોઇ નામને. ર
સુત દારા સાથે નહિ આવે, મેલી જાવું ધન ધામને રે. ૩
દુર્લભ દેહ મનુષ્યનો ખોયો, ભોગવી કેવળ કામને. ૪
માલ ખજીના મુકીને જાશો, નહિ પામો એક બદામને. પ
ભૂમાનંદ કહે જમ કિંકર, લઇ જાશે મારી લગામને. ૬

મૂળ પદ

પ્રાણી સમરો શ્રી ઘનશ્યામને

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા
આશાવરી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0