આઓ ખેલો હોરીકે સંગ, ભર પિચકારી પ્યારો ડારે રંગ ૩/૪

આઓ ખેલો હોરીકે સંગ, ભર પિચકારી પ્યારો ડારે રંગ. ટેક
શ્રીનગર સાબરગંગા તિર, જામેં ખેલે નારાયણ નરવીર.
પહેરી વાઘા વસંતિ અનુપ અંગ, સોભી લાલગુલાસેં ભીંજેરંગ.
મુનિવૃંદ મોહન કીયે રંગલાલ, ફેર ડાર્યો ઝોરી ભરી ભરી હાલ.
બાજે ઝાંઝ મૃદંગ ઉપંગ ચંગ, હોરી ગાવન લાગે ભરે ઉમંગ.
કરે અદભૂત અલૌકિક ખેલ, મચે કીચ કેસર રંગ ચલે રેલ.
દેવ દેખ વેમાનમેં ભયે દંગ, દેખ દાનવ ભયે મનભંગ.
દેખો ખેલ હરિકો સરે કાજ, છોડ દીયો નઠોરી લોક લાજ.
ભૂમાનંદ કહે ખેલો હરિકે સંગ, વળે ખોયલા દિવસકા ખંગ.
 

 

 

મૂળ પદ

દેખ વસંતરિતુ ફુલે વનરાય

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી